Thursday, November 28, 2024
HomeGujaratહળવદ : પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

હળવદ : પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાનાં મયાપુર ગામની સીમમાં નાનજીભાઇ શીવાભાઇ દલવાડીની વાડીમાં રહેતા રોમીલાબેન રૂપસિંગભાઇ બામણીયા(ઉં.વ.૨૪) એ ગઈકાલે તા. ૨ના રોજ અગમ્ય કારણસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ થયું છે. મૃતકનો લગ્નગાળો ત્રણ વર્ષનો છે. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!