Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબી : એસઓજી પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ

મોરબી : એસઓજી પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ

મોરબી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જે એમ આલનો આજે જન્મદિવસ છે સુરેન્દ્રનગર જીલ્લાના વતની જે એમ આલ અગાઉ કચ્છમાં પણ ફરજ બજાવી ચુક્યા છે તો હાલ તેઓ મોરબી એસઓજી પીઆઈ તરીકે કાર્યરત છે

- Advertisement -
- Advertisement -

એસઓજી પીઆઈ તરીકે તેઓએ અનેક ગુન્હાઓના ભેદ ઉકેલ્યા છે નકલી ડોક્ટરથી લઈને ગેરકાયદેસર બંદુક સહિતના ગુન્હાઓ પર તેના માર્ગદર્શન હેઠળની ટીમે તબાહી બોલાવી છે તેઓ સતત કાર્યરત રહે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને મોરબી મીરર ટીમ જન્મદિવ ની શુભકામનાઓ પાઠવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!