Friday, December 27, 2024
HomeGujaratહળવદ : ચરાડવા ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા, ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી

હળવદ : ચરાડવા ગામે પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા, ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી

ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાગ્યેશકુમાર દિનકરરાય જોશી (ઉ.વ.૩૯, રહે, ગામ વેલાડા તા.મુળી જી.સુરેન્દ્રનગર) એ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧મે ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે ચરાડવા ગામે આવેલ કે. ટી. મીલ પ્રાથમિક શાળાની ઓફીસનું તાડુ તોડી ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસમાં રહેલ એલ.ઇ.ડી. (૫૬ ઇંચ)નું જેની કિં.રૂ. ૧૭,૦૦૦/- ગણી શકાય તે તેમજ એલ.સી.ડી.(કમ્પ્યુટર) જેની કિ.રૂ. ૧૫૦૦/- ગણી શકાય તે અને સ્પીકર નંગ-૨ જેની કિં.રૂ. ૨૦૦૦/- ગણી શકાય તે તથા વાઇ-ફાઇ જેની કિં.રૂ. ૧૫૦૦/- ગણી શકાય તે. જે તમામ વસ્તુઓની કુલ કિં.રૂ. ૨૨,૦૦૦ની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!