Tuesday, January 7, 2025
HomeNewsBirthdayદેવ દુત પુથ્વીરાજસિહ જાડેજા ને જન્મ દિવસની અઠળક શુભકામનાઓ

દેવ દુત પુથ્વીરાજસિહ જાડેજા ને જન્મ દિવસની અઠળક શુભકામનાઓ

ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ટંકારા ના ફસાયેલા પરીવાર ની બે દિકરી ને ખભે બેસાડી જીવના જોખમે હેમખેમ બહાર લાવનાર ઝાબાજ જવાનને સવાર થી શુભેચ્છાનો ધોધમાર

- Advertisement -
- Advertisement -

ટંકારાના છેવાડે આવેલા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે પાણી રહેણાંક મકાનમાં કેળ સમુ પહોંચી જતા 40 જેટલા લોકો ના જીવ પડીકે બંધાયા હતા અને બચાવવા માટે બુમરાણ કરતા હોય વહીવટી તંત્ર અને પોલીસ ધટના સ્થળે દોડી NDRF ની મદદ લેવા વિચારી રહી હતી એજ ટાકણે ટંકારા પોલીસ મથકે ફરજ બજાવતા પુથ્વીરાજસિહ જાડેજા એ પાણી ના ધસમસતા પ્રવાહમાં બે દિકરી ને ખભે બેસાડી આબાદ બચાવ કરી રેસ્ક્યુ નો વિડિયો વાયરલ થયો અને દેશ વિદેશમાં મિડીયા એ નોધ લિધી એવા રિયલ હિરો પુથુભા નો આજે જન્મ દિવસ હોય સવારથીજ એમના મોબાઈલ નંબર 8000073776 પર શુભેચ્છા નો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!