Thursday, May 2, 2024
HomeGujaratમોરબી સિરામીક વોલ ટાઇલ્સ એસોશિએશનનું સુકાન હરેશ બોપલીયા શિરે

મોરબી સિરામીક વોલ ટાઇલ્સ એસોશિએશનનું સુકાન હરેશ બોપલીયા શિરે

મોરબી સિરામીકમાં વોલ ટાઇલ્સ એસોશિએશનના પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયાએ રાજીનામુ આપ્યા બાદ પ્રમુખ પદે હરેશભાઈ બોપલીયા ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સિરામીક એસોસિએશનમાં વોલ ટાઇલ્સ એસોશિએશનના પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયાએ કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓએ સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધું હતું ત્યારબાદ ખાલી પડેલ પ્રમુખ પદ માટે હરેશભાઇ બોપલીયા, ચતુરભાઈ પાડલિયા અને પ્રદીપભાઈ કાવઠિયાએ દાવેદારી નોંધાવી હતી. આ દરમિયાન ચતુરભાઈ પાડલિયાએ પ્રદીપભાઈ કાવઠિયાને ટેકો જાહેર કરી ફોર્મ પરત ખેંચી લીધું હતું ઉપરાંત પ્રદીપભાઈ કાવઠિયાએ પણ હરેશભાઇ બોપલીયાને ટેકો આપી ઉમેદવારી પરત ખેંચી લેતા વોલ ટાઇલ્સ વિભાગમાં હરેશભાઇ બોપલીયા પ્રમુખ તરીકે બિનહરીફ થયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!