મોરબી જીલ્લામાં કોરોના કાળની શરૂઆતથી જ કોરોના અટકાયતી વિવધ કામગીરી જેવી કે કોવીડ અંતર્ગત હોમ કવોરોન્ટાઈન, સેમ્પલ કલેક્શન, શંકાસ્પદ દર્દી રેફરલ, કન્ટેઇનમેન્ટ ઝોનની કામગીરી, પોઝીટીવ દર્દીની મુલાકાત, કોન્ટેક્ટ ટ્રેસિંગ, વિદેશથી આવતા પ્રવાસીઓની કવોરોન્ટાઈન સેન્ટર પર આઇસોલેશન, હેલ્થ ચેક અપ અને તેને લગતી દરેક કામગીરી માહિતી અને રીપોર્ટીંગ ની તમામ કામગીરી ખુબ નિષ્ઠાપૂર્વક નિભાવેલ છે, એવા ડો.વિજય અગોલા, કોમ્યુનીટી હેલ્થ ઓફિસરનું ૨૬ જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી કાર્યકમમાં હાજર રહેલ અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ.