Saturday, May 11, 2024
HomeGujaratહળવદમાં તાલુકા ભાજપના હોદ્દેદારોએ વિસ્તારક યોજનાનો કર્યો શુભારંભ

હળવદમાં તાલુકા ભાજપના હોદ્દેદારોએ વિસ્તારક યોજનાનો કર્યો શુભારંભ

હળવદમાં ગઈકાલે ભાજપ સરકારની વિસ્તારક યોજના અંતર્ગત હળવદમાં તાલુકા ભાજપના હોદ્દેદારો દ્વારા હળવદ શહેરી મંડળ તથા તાલુકા મંડળમાં વિવિધ શક્તિકેન્દ્રના સંયોજકના ઘરે જઈ યુવા સંયોજકની નેમ પ્લેટ લગાડી વિસ્તારક યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે પ્રભારી ક્ષેત્ર મોરબી જિલ્લા ખાતે મંડળ સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત હળવદ શહેરી મંડળ તથા તાલુકા મંડળમાં વિવિધ શક્તિકેન્દ્રના સંયોજકના ઘરે જઈ પ્રદેશની યોજના મુજબ યુવા સંયોજકની નેમ પ્લેટ લગાડી વિસ્તારક યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ તકે મોરબી મોરબી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી તપનભાઈ દવે, હળવદ શહેર તથા મંડળ યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રી, યુવા શક્તિકેન્દ્ર સંયોજક વિશાલભાઈ ધારિયા (પરમાર) તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!