Friday, April 26, 2024
HomeGujaratમાળીયા(મી)માં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માળીયા(મી)માં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે માળીયા મી.ના એક યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી.ના નવા અંજીયાસર ખાતે રહેતા મુસ્તાક અબ્દુલભાઇ મોવર નામના ૨૫ વર્ષીય યુવકે ગઈકાલે પોતાના ઘરે પોતાને મેળે ગળે ટુપો ખાઇ જતા તેના ભાઈ અલીશા અબ્દુલભાઇ મોવરે માળીયા મી. સરકારી હોસ્પિટલ ખાતે યુવકની લાશ પી.એમ. કરાવવા લઇ ગયા હતા. જેને લઇ ફરજ પરના ડોક્ટરે અકાળેમોતના બનાવની જાણ માળીયા મી. પોલીસ સ્ટેશન ખાતે કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!