Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી જનાર યુવક સામે સગીરાની માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતી સગીર વયની કન્યાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જનાર વીસીપરા વિસ્તારમાં રહેતા આરોપી સલમાન હબીબ માલાણી વિરુદ્ધ સગીરાની માતા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, હાલ પોલીસે બનાવ અંગે નોંધ લઇ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!