Thursday, July 18, 2024
HomeGujaratમોરબીમાં પૂર્વ ધારાસભ્યના આંગણે કોળી સમાજના ઘડિયા લગ્ન યોજાયા

મોરબીમાં પૂર્વ ધારાસભ્યના આંગણે કોળી સમાજના ઘડિયા લગ્ન યોજાયા

મોરબીમાં ઘડિયા લગ્ન અંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની જહેમત રંગ લાવી રહી છે અને ત્યારે આજે ધારાસભ્યના આંગણે કોળી સમાજના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે પરસોત્તમભાઈ સાબરીયા ધારાસભ્ય હળવદ ધાંગધ્રા, દિલીપભાઈ આગણીયા એડવોકેટ સુરેશભાઈ સિહોરા, મોરબી નગરપાલિકા કાઉન્સિલર તથા અખિલ ભારતીય કોળી સમાજ, મોરબી જિલ્લા પ્રમુખ તુલસીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સભ્ય મોરબી તાલુકો, જગદીશભાઈ બાંભણિયા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ મોરબી જિલ્લા, પ્રભુભાઈ કગથરા ઠાકોર વિકાસ ટ્રસ્ટ મોરબી જિલ્લા પ્રમુખ, સચિનભાઈ સાંતલપુર સદસ્ય ઘુટુ પંચાયત, ધનજીભાઈ શંખેશ્વરીયા ઠાકોર વિકાસ ટ્રસ્ટ પ્રદેશ મહામંત્રી, ગોપાલ ભાઈ સીતાપરા સમાજ અગ્રણી, બેચરભાઈ ડાભી અમદાવાદ સમાજ પ્રમુખ, તેમજ કાંતિભાઇ અમૃતિયાના પુત્ર પ્રથમ ભાઈ અમૃતિયાએ ઉપસ્થિત રહી નવયુગલોને નમો ઘડિયાળ આપીને આશીર્વાદ આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!