Thursday, September 19, 2024
HomeGujaratમોરબીમાં ઉછીના લીધેલ પૈસા પરત ન આપી શકતા જાનથી મારી નાખવાની ધમકી...

મોરબીમાં ઉછીના લીધેલ પૈસા પરત ન આપી શકતા જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ફીનાઇલ પીધું

મોરબીમાં શનાળા બાયપાસ પર તુલસી પાર્ક સોસાયટીમાં રહેતાં યુવાને કાનાભાઈ મોહનભાઇ ગોગરા (રહે.શનાળા) પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે પરત ન આપી શકતા આરોપી દ્વારા અવાર નવાર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી.

- Advertisement -
- Advertisement -

જ્યારે નવ દિવસ પહેલા ફરિયાદી લાખા ભાઈ ઘરે ન હતા ત્યારે આરોપીએ તેમના ઘરે જઈને પત્ની અને માતાને ગાળો દઈ પૈસા પરત નહિ આપે તો મકાન ખાલી કરાવી ને લાખનો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ફરિયાદી લાખાભાઈ એ કંટાળી જઈને ફીનાઇલ ગટ ગટાવી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!