Friday, August 19, 2022
HomeGujaratમોરબીમાં ધારાસભ્ય, સંસદસભ્યના હસ્તે જેલ રોડ પર સી.સી.રોડનું ખાતમુર્હુત કરાયું, અનેક અગ્રણીઓ...

મોરબીમાં ધારાસભ્ય, સંસદસભ્યના હસ્તે જેલ રોડ પર સી.સી.રોડનું ખાતમુર્હુત કરાયું, અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

આજે તા.૨૫ ના રોજ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડરિયાના હસ્તે શહેરમાં આવેલ જેલ રોડ પર ૫.૫ કિલોમીટરના સી.સી રોડનું ખાતમુર્હુત કરવામા આવ્યું હતું.

- Advertisement -

આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ભાજપ અગ્રણી ભરતભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા અને મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!