Friday, August 12, 2022
HomeGujaratમોરબીનાં માધાપરમાં યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો, ફરિયાદ નોંધાઇ

મોરબીનાં માધાપરમાં યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો, ફરિયાદ નોંધાઇ

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના માધાપર શેરી નં.૧૯ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઇ ડાભીએ આરોપી હરેશ રામચંદ્ર બહાદુર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૩ના રોજ રાતના સાડા નવેક વાગ્યાના સમય ગાળા દરમ્યાન ફરીયાદીના દિકરા અજયને આરોપી હરેશ રામચંદ્ર બહાદુર અસ્થીર મગજના હોય તેવુ લાગતુ હોય જેના કારણે આરોપીએ ફરીયાદીના દિકરા અજયને માથાના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!