Thursday, May 9, 2024
HomeGujaratમોરબીના તરઘરી ગામે સરપંચની હાજરીમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા

મોરબીના તરઘરી ગામે સરપંચની હાજરીમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા

પોલિયો રવિવાર અંતર્ગત આજે મોરબી જિલ્લામાં પાંચ વર્ષ સુધીના સવા લાખ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લામાં કુલ 616 પોલિયો બુથ ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે તરઘરી ગ્રામ પંચાયત ખાતે આવેલ આંગણવાડીમાં પણ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ગામના યુવા સરપંચ સાગરભાઈ ફૂલતરિયાએ ખાસ હાજરી આપી હતી. તરઘરી ખાતે સરપંચ સાગરભાઈ ફુલતરિયા ઉપસ્થિત રહી તમામ બાળકોને ટીપા પીવડાવવા અંગે વાલીઓને જાગૃત કરી અનુરોધ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!