Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં

મોરબીમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે શીતળામાં વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ શીતળામાં વિસ્તારમાં રહેતી કિંજલબેન કિસનભાઈ સનાડીયા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જવાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તો પરિણીતાના લગ્નને ત્રણ વર્ષનો સમય થયો હોવાની માહિતી મળી છે તો બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે સ્ટે.ડાયરીમાં નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!