Monday, January 20, 2025
HomeGujaratવાંકાનેરમાં ગાળો બોલવાની ના પાડતા 2 શખ્શોએ ધોકા ફટકાર્યા

વાંકાનેરમાં ગાળો બોલવાની ના પાડતા 2 શખ્શોએ ધોકા ફટકાર્યા

વાંકાનેરમાં ગાળો બોલવાની નજીવી બાબતે બોલાચાલીનો ખાર રાખી 2 શખ્સોએ માર મારી નાશી છૂટ્યા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર ના વીશીપરા નજીક રહેતા અર્જુનભાઈ દિનેશભાઇ ગણોદિયા ને આરોપી શંકર હકાભાઈ જીંજવાડીયા તથા સંજય નાગજી જીંજવાડીયા રહે. બંને વાંકાનેર વીશીપરાવાળા એ ફરિયાદીને માથામાં ધોકા ફટકારી શરીરે આડેધડ ધોકા ફટકારી નાશી છૂટતા બંને આરોપી વિરૂધ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી બંને આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!