Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગારની મહેફિલ જામી ત્યાં પોલીસ ત્રાટકી: છ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જુગારની મહેફિલ જામી ત્યાં પોલીસ ત્રાટકી: છ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના નવાપરા ધર્મનગર સોસાયટીના નાકા નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગારની મહેફીલ ખીલી હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે દરોડો પાડી છ શકુનીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી આ અદરમિયાં નવાપરા ધર્મનગર સોસાયટી નજીક જુગારધામ અંગે બાતમી મળતા પોલીસે આ વિસ્તારમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન જુગાર રમતા આરોપી મહેશભાઇ ઉર્ફે ટીનો દામજીભાઇ ભખવાડીયા, વિજયભાઇ દિનેશભાઇ ડાભી, મનીષભાઇ કરશનભાઇ ડાભી, નરોતમભાઇ ઉર્ફે બાબો કેશુભાઇ વાધેલા કમલેશભાઇ ગણેશભાઇ ડાભી અને સાદિકભાઇ અશરફભાઇ કૈડાને જુગાર રમતા રંગેહાથ ઝડપાયા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!