Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર વીસીપરા માં બે શખ્સો ચાર બોટલ દારૂ સાથે ઝડપાયા

વાંકાનેર વીસીપરા માં બે શખ્સો ચાર બોટલ દારૂ સાથે ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસ મથકને હેડ કોસ્ટેબલ યશપાલસિંહ અને મુકેશભાઈ વસાણી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે વીસી પરા માં શંકર ભગવાનના મંદિર નજીક રોડ પર થી મોસીન સુલેમાન આશાણી અને જયરાજ વજેસંગ ચૌહાણ નામના બે શખ્સોને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા ૧૫૦૦ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!