Thursday, December 26, 2024
HomeGujaratમોરબી, માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત : સોશ્યલ મીડિયાના...

મોરબી, માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત : સોશ્યલ મીડિયાના માધ્યમથી કરી જાણ

કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘેરું બનતું જાય છે તેવા સંજોગો વચ્ચે આજે મોરબી, માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું તેમને સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ધારાસભ્ય અને પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની બે દિવસથી તબિયત સારી ન હોઈ અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જાણતા તેઓએ ડોક્ટરની સલાહ મુજબ કોરોના રિપોટ કરાવ્યો હતો જે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બ્રિજેશભાઈ મેરજાએ કોરોના રિપોર્ટ અંગે ટ્વીટર સહિતના સોશ્યલ મીડિયાના માધ્યમથી નાગરીકોને જાણ કરી સંપર્કમાં આવેલ લોકોને રિપોર્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!