Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીના લાતી પ્લોટમાથી વિદેશી દારૂ સાથે ઈસમ ઝડપાયો

મોરબીના લાતી પ્લોટ શેરી નં.૪ માં રહેતા આરોપીને 11 બોટલ દારૂના જથ્થા સાથે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

કેસની જાણવા મળતી વિગત અનુસાર શહેરના લાતી પ્લોટ શેરી નં.૪ વિસ્તારમાં રહેતા તૌફિકભાઇ દાઉદભાઇ ચાનીયા (ઉ.વ.૩૦)એ વેચાણ અર્થે દારૂના જથ્થો સંતાડયો હોવાની જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી આ રેઇડ દરમિયાન આરોપીના કબજામાંથી વિદેશી દારૂની મેગ્ડોલસ નં.૧ની રૂપિયા ૪૧૨૫ ની કિંમતની 11 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેને લઈને પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહી કલમ ૬૫-A-E,૧૧૬-B મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!