Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જુના ઘુટુ રોડ પરથી બે પીસ્તોલ સાથે નીકળેલ ઈસમ ઝડપાયો

મોરબીના જુના ઘુટુ રોડ પરથી બે પીસ્તોલ સાથે નીકળેલ ઈસમ ઝડપાયો

મોરબીના જુના ઘુટુ રોડ પાસેથી દેશી હાથ બનાવટની બે પીસ્તોલ લઈ નીકળેલ એક આરોપીને મોરબી એલ.સી.બી.પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી – જુના ઘુટુ રોડ પર આવેલ ભારત પેટ્રોલપંપના પાછળ પટ્ટમા એક ઈસમ બે બંદૂક લઈ આંટા મારતો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે રેઇડ પાડી હતી જ્યાં દોડી જઇ પોલીસે શંકાસ્પદ હાલતમાં રહેલ નમસરૂર નુરમીયા શેખ (ઉ.વ .૨૯ રહે .૧૯ બાગફરહત , અફજારોડ , બાગહુજુર ભોપાલ, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી તલાશી લેતા તેના કબ્જામાંથી દેશી હાથ બનાવટની લોખંડની મેજીન વાળી બે પીસ્તોલ જેની કિંમત ૨૦,૦૦૦નું મુદામાલ ઝડપાયો હતો આથી પોલીસે આરોપીની અટકાયાત કરી કાયદેશરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!