Friday, April 26, 2024
HomeGujaratમોરબી માળીયા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલએ કરી અનોખી જાહેરાત

મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલએ કરી અનોખી જાહેરાત

મોરબી સહિત સમગ્ર ગુજરાત માં ચૂંટણીમાં વિજયી મેળવવા નેતાઓ જાહેરાતો કરતા હોય છે પરન્તુ મોરબી માળીયા બેઠક ના ઉમેદવારે અનોખી જાહેરાત કરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગ માં ઉતરેલા જયંતિ ભાઈ જે.પટેલ એ પ્રજાજોગ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે જો તેઓ આ ચૂંટણી જીતશે અને મોરબી માળીયા ની પ્રજા તેમજે ધારાસભ્ય તરીકે ચૂંટશે તો તેઓને ધારસભ્ય તરીકે પગાર પણ મળશે પરંતુ તે સંપૂર્ણ પગાર તેઓ લેશે નહિ અને સમગ્ર પગાર ની રકમ પ્રજા હિત માં વાપરશે આ પ્રકાર ની જાહેરાત ને લોકો પણ અવકારી રહયા છે અને આવી જાહેરાત ની પહેલ સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મોરબી માળીયા બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!