Saturday, April 20, 2024
HomeGujaratગરવી ગુજરાત પાર્ટીના મોરબી જીલ્લા મહામંત્રી તરીકે જયેશ સોમાણીની નિમણુંક કરાઇ

ગરવી ગુજરાત પાર્ટીના મોરબી જીલ્લા મહામંત્રી તરીકે જયેશ સોમાણીની નિમણુંક કરાઇ

ગરવી ગુજરાત પાર્ટીના મોરબી જીલ્લા મહામંત્રી તરીકે યુવા નેતા જયેશ સોમાણીની નિમણુંક કરવામાં આવી છે. તેમજ લોકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ, રોડ-રસ્તાના પ્રશ્નો, મોંઘવારી, ટ્રાફિક સમસ્યા, ખેડૂતના પ્રશ્નોનુ નિરાકરણ આવે તે માટે આગામી સમયમાં લોકદરબાર યોજવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!