Friday, May 17, 2024
HomeGujaratહળવદ તાલુકાના ઈંગોરાળા ગામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો

હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો

હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે ભાજપની બેઠક સ્થળે ક્ષત્રિયોઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ક્ષત્રિય સમાજે રૂપાલા હાય..હાય સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલ ક્ષત્રિય સમાજનો પાર્ટ 2 ચાલી રહ્યું છે. ત્યારે ઝાલાવાડમાં સૌથી વધુ વિરોધ ઉગ્ર જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ઈગોરાળા ગામે ભાજપની બેઠક સ્થળે ક્ષત્રિયોઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.આગામી ૨ તારીખે સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રીની જાહેરસભા યોજાવાની છે‌. જે સ્થળે ભાજપ આગેવાનોની બેઠકમાં ભાજપ પ્રમુખ અને પંથકનાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જે બેઠક સ્થળે ક્ષત્રિય સમાજના યુવાનોનું ટોળુ જય ભવાની ભાજપ જવાની સહિતનાં સૂત્રોચ્ચાર સાથે ધસી આવી હલ્લા બોલ કરી સ્થળ ઉપર સુત્રોચાર કરી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!