Friday, May 17, 2024
HomeGujaratમોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીકમાં સાયલામાં પડી માટી નીચે દબાઈ જતા...

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીકમાં સાયલામાં પડી માટી નીચે દબાઈ જતા યુવકનું મોત

મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર રોડ ઉપર આવેલ ધ્યેય સીરામીકના માટી-ખાતામાં કામ કરતા રણજીત ભેરૂભાઇ ગીનાવા ઉવ.૩૬ ગત તા.૨૯/૦૪ના રોજ પોતાના માટી વિભાગમાં કામ કરતા હોય તે દરમિયાન અકસ્માતે માટી ભરેલ સાયલાના પડી જતા માટી નીચે દબાઈને રણજીતભાઈનું મોત નીપજ્યું હતું. જેથી બનાવ બાદ રણજીતભાઈની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!