Friday, May 3, 2024
HomeGujaratમોરબી શહેરના ગાંધીચોક પાસેથી બંદૂક અને બે જીવતા કાર્ટિસ સાથે યુવકને ઝડપી...

મોરબી શહેરના ગાંધીચોક પાસેથી બંદૂક અને બે જીવતા કાર્ટિસ સાથે યુવકને ઝડપી લેતી એલસીબી

મોરબી એલસીબી દ્વારા મોરબી માં ગાંધી ચોક પાસે થી બંદૂક સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ની ટીમ મોરબી સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોઈ દરમિયાન એલસીબી ને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે મોરબી સિટી વિસ્તારમાં ગાંધી ચોકમાં રેઇડ કરતા એક ઈસમ દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ નંગ ૧ કી.રૂ.૧૦,૦૦૦/- ઉપરાંત જીવતા કાર્ટિસ નંગ ૨ કી.રૂ.૨૦૦ સાથે આરોપી ભાવેશભાઈ નીરુભાઈ જાદવ ઉ.વ.૩૦ વાળો મડી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!