Friday, March 29, 2024
HomeGujaratએક્ટીવ સેવા ગ્રુપ દ્વારા લીંબુ સરબતનું વિતરણ કરાયું

એક્ટીવ સેવા ગ્રુપ દ્વારા લીંબુ સરબતનું વિતરણ કરાયું

કોરોનાકાળમાં મોરબીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા જરૂરીયાતમંદ લોકોની યેનકેન પ્રકારે સેવા કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં એક્ટીવ સેવા ગ્રુપના એલીશ ઝાલરીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાએ રઘુવંશી કોવીડ સેન્ટર, પાટીદાર કોવીડ સેન્ટર કન્યા છાત્રાલય, યદુનંદન ગ્રુપ આયોજીત કોવીડ સેન્ટર, સીમ્પોલો ગ્રુપ આયોજીત કોવીડ સેન્ટર, યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત કોવીડ સેન્ટર અને સતવારા સમાજ દ્વારા આયોજીત કોવીડ સેન્ટર ખાતે તેમજ મોરબીનાં જરૂરિયાતમંદ લોકોને લીંબુ સરબત વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!