Tuesday, May 21, 2024
HomeGujaratટંકારાના ધૂનડા(ખાનપર)નજીક રૂ ભરેલા ટ્રક લાગી:મોરબી ફાયરની ટીમે સમયસર કાબુ મેળવ્યો

ટંકારાના ધૂનડા(ખાનપર)નજીક રૂ ભરેલા ટ્રક લાગી:મોરબી ફાયરની ટીમે સમયસર કાબુ મેળવ્યો

મોરબી જિલ્લામાં આગ લાગવાના નાના મોટા બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે રૂ ભરેલા ટ્રકમાં આગ લાગવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારા તાલુકાના ઘુનડા(ખાનપર)નજીક રોડ પર પસાર થતા રૂ ભરેલ ટ્રક મા આગ લાગી હતી જે બનાવની જાણ મોરબી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે પ્રાથમિક તપાસમાં આ આગ રસ્તા પરથી પસાર થતી ચાલુ વિજલાઈન ને રૂ ભરેલ ગાંસડી અડી જતા શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે આ આગ લાગતા ટ્રક ડ્રાઈવર ઉતરી જતા જાનહાની થઈ ન હતી અને મોરબી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ સમગ્ર ટ્રક ને બાન માં લે તે પેહલા જ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની ટળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!