મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે અને હજારો પશુઓ ના મોત નિપજી ચુક્યા છે ત્યારે સરકારી તંત્રની સાથે સાથે ગૌપ્રેમી યુવાનો દ્વારા પણ ગાયોને રસી આપવામાં આવી રહી છે.
જેમાં મોરબીના ગૌ પ્રેમી યુવાનો દ્વારા પણ આ રસી આપવામાં આવી રહી છે અને આ રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે તેમજ મોરબીમાં જેમના પશુઓ ને રસી આપવાની બાકી હોય તેવા પશુપાલકો એ ચેતનભાઇ પાટડીયા મો.નં.૮૫૧૧૧૧૧૦૮૦ ,૯૭૬૮૪ ૧૨૩૪૫ તેમજ કૃપાલસિંહ ૯૭૨૭૧ ૭૧૦૦૦,૯૫૮૬૦ ૭૧૭૧૭ પર સમ્પર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબીમાં ગૌપ્રેમી યુવાનો દ્વારા લમ્પી વાયરસની રસી વિનામૂલ્યે આપવામાં આવશે:રસી આપવાની બાકી હોય તો સમ્પર્ક કરવા અનુરોધ કરાયો