Friday, January 3, 2025
HomeGujaratમોરબીની નીતિન પાર્ક સોસાયટીમાં બુધવારે માહિષાસુર મર્દીની નાટક ભજવાશે

મોરબીની નીતિન પાર્ક સોસાયટીમાં બુધવારે માહિષાસુર મર્દીની નાટક ભજવાશે

મોરબી ખાતે શરદપૂનમ નિમિત્તે તા. ૨૦-૧૦ ને બુધવારે આદ્યશક્તિ માં અંબાના ગુણલા ગાતુ પુજય સદગુરૂ શ્રી સુધાકર કૃત મહાન ધાર્મિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિન પાર્ક ગરબી મંડળ દ્વારા આયોજિત ધાર્મિક નાટક મહિષાસુર મર્દીની રાત્રે ૯:૩૦ કલાકે નીતીન પાર્ક સોસાયટી, મોમ્સ હોટલની નજીક યોજાશે. જેમાં પધારવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!