Thursday, December 26, 2024
HomeGujaratમાળીયા(મી.) : વિજપોલ ઉપર કામ કરતી વખતે નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમ્યાન...

માળીયા(મી.) : વિજપોલ ઉપર કામ કરતી વખતે નીચે પટકાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા(મી.) તાલુકાના ખીરઈ ગામે રહેતો મીથુન મંડળ (ઉ.વ.૨૭) નામનો યુવાન ગઈકાલે તા. ૮ ના રોજ હરીપર ગોલાઈ, રેલ્વેબ્રીજ પાસે વીજળીના થાંભલા પર કામ કરતી વખતે નીચે પડી જતા તેને ગંભીર ઈજા થતા સારવાર અર્થે માળીયા(મી.) ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. માળીયા(મી.) પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!