Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા : ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળીયા : ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સી.પી.આઇ. બી.જી.સરવૈયા ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસોને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા (મી.)નાં વાડા વિસ્તાર મેઇન શેરીમાથી આરોપી વલીમામદ ઉર્ફે સનડો કરીમભાઇ મોવર (ઉ.વ-૨૬, ધંધો-મજુરી, રહે મોટા ચોક, ગેબનશા પીરની દરગાહની બાજુમા, માળીયા મી., જી-મોરબી) વાળાને ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો(બંદુક) કિં.રૂ.૫૦૦૦/- તથા એક જીવતો કાર્ટીઝ કિં.રૂ.૫૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ અજીતસિંહ લક્ષમણસિંહ પરમાર, ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, પો.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!