Friday, May 3, 2024
HomeGujaratમાળિયા(મી.) : જૂની મામલતદાર ઓફીસ નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

માળિયા(મી.) : જૂની મામલતદાર ઓફીસ નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળીયાના વાગડીયા ઝાપા પાસે આવેલ જૂની મામલતદાર ઓફીસના ખંઢેર મકાનની બાજુમાં જાહેરમાં વરલી ફીચરનાં આકડા લખી જુગાર રમી રમાડતો અલીયાસભાઈ હુશેનભાઈ ખોડ(ઉ.વ.૨૦, રહે. ખોડવાઢ તા.માળીયા જી.મોરબી) વાળાને માળિયા(મી.) પોલીસે રોકડ રકમ રૂ.૩૮૦/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!