Wednesday, December 4, 2024
HomeGujaratટંકારા : મીતાણા-ગણેશપર-વીરવાવ રોડ પર આવેલ અમૃતમ વિધાલયમાં નિશાચરો ત્રાટક્યા

ટંકારા : મીતાણા-ગણેશપર-વીરવાવ રોડ પર આવેલ અમૃતમ વિધાલયમાં નિશાચરો ત્રાટક્યા

ચોરીનાં આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના મીતાણા-ગણેશપર-વીરવાવ રોડ પર આવેલ અમૃતમ વિધાલયમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે રાત્રીના સમયે પ્રવેશ કરી ઓફીસના તેમજ અન્ય રૂમના તાળા તોડી ઓફીસના ટેબલમાં રાખેલ રોકડ રૂ.૫૫૦૦/- તથા એક એનાઉન્સમેન્ટ કરવાનું માઈક્રોફોન ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો ટંકારા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!