Sunday, December 22, 2024
HomeGujaratમાળીયા(મી) પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

માળીયા(મી) પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

મોરબી: મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જિલ્લામાં દરેક સ્થળે તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું વાતાવરણ ઉભું કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

જેથી માળીયા (મી) માં ડીવાયએસપી મુનાફ ખાન પઠાણ તેમજ માળીયા (મી.) પીએસઆઈ બી ડી જાડેજાની આગેવાનીમાં માળીયા શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવેલ હતી આ તિરંગા યાત્રામાં ડીવાયએસપી મુનાફખાન પઠાણ, માળીયા (મી) પોલીસ સ્ટાફ તેમજ રાજકીય આગેવાન,તાલુકાના હોદેદારો અને માળીયા તાલુકા ગામના સરપંચો જોડાયા હતા અને આ તિરંગા યાત્રા માળીયા (મી.) શહેરમાં તમામ વિસ્તારોમાં ફરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!