Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરના કુંભારપરા ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એકની અટકાયત

વાંકાનેરના કુંભારપરા ચોકમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા એકની અટકાયત

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસે કુંભારપરા ચોકમાંથી જાહેરમાં પૈસાની હારજીતનો નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓ લખી જુગાર રમતા નુરશા ઈબ્રાહીમશા કાદરી ઉવ.૬૩ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૬ને રંગેહાથ ઝડપી લઇ વર્લી ફિચર્સના આકડાનું સાહિત્ય તથા રોકડ રૂ.૯૨૦/- જપ્ત કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!