Saturday, May 18, 2024
HomeGujaratમોરબી:પરાબજાર એસબીઆઈ બેંક પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી:પરાબજાર એસબીઆઈ બેંક પાસેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પરાબજાર એસબીઆઈ બેંક પાસેની ગલ્લીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કિશન ઉર્ફે જાડો દિલીપભાઇ કાનબાર ઉવ.૨૫ રહે.મોરબી આનંદનગર પાપાજી ફનવલ્ડ પાસે રાજકોટ કંડલા બાયપાસ, દિપક રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ ઉવ.૨૯ રહે.વાઘપરા શેરી નં.૩ મોરબી, એજાજ મેહબુબભાઇ ચાણીયા ઉવ.૨૪ રહે.નાની બજાર વિશ્વકર્મા મંદિર સામે મોરબી, મકબુલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી ઉવ.૨૭ રહે.તલાવડી શેરી શક્તિ ચોક મોરબીને રોકડા રૂ.૧૯,૦૦૦/-સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!