Wednesday, April 24, 2024
HomeGujaratMorbiમોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો.ગત તા. ૨૧ના રોજ મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે માધવ માર્કેટ સામે દિનેશભાઇ જેમલભાઇ નાગર (ઉ.વ.૪૨ , રહે. મોરબી)ને એકટીવામાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 4 (કિ.રૂ.1200) વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો અને એકટીવા મળી કુલ કિ.રૂ. 26,300નો મુદામાલ કબ્જે કર્યો છે. આ શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!