Friday, December 27, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં COVID-19 સંક્રમણ નિયંત્રણનાં ભાગરૂપે મેડિકલ સ્ક્રીનીંગ કરાયું

મોરબી સબ જેલમાં COVID-19 સંક્રમણ નિયંત્રણનાં ભાગરૂપે મેડિકલ સ્ક્રીનીંગ કરાયું

આજ રોજ તા.૨૮/૧૨/૨૦૨૦ના રોજ મોરબી સબ જેલના અધિકારીઓ/કર્મચારીઓ તથા મોરબી જિલ્લા આરોગ્ય અધિક્ષકની સુચનાથી લીલાપર અર્બન હેલ્થ સેન્ટર ના ડોકટરો દ્રારા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણના ભાગરૂપે તમામ બંદીવાનોનું ૧૦૦% મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું.

- Advertisement -
- Advertisement -

 

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!