Saturday, April 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આજે મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન: રસીના 40630 ડોઝ ફાળવાયા

મોરબી જિલ્લામાં આજે મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન: રસીના 40630 ડોઝ ફાળવાયા

મોરબી જિલ્લામા આજે મેગા વેકસીનેસન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે મોરબી તાલુકામાં 78, ટંકારા તાલુકામાં 27, વાંકાનેર તાલુકામાં 46, માળિયા તાલુકામાં 19, હળવદ તાલુકામાં 42 સ્થળોએ કેમ્પ સહિત
જીલ્લાભરમાં 212 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. વેકસીનેશનને લઈને આજે મોરબી જીલ્લામા કોરોના પ્રતિરોધક રસીના 40630 ડોઝ ફાળવવામાં આવ્યા છે.વેકસીનેસન કેમ્પનો લાભ લેવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!