Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન, ઠંડક પ્રસરી

મોરબીમાં ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન, ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોરબીમાં વરસાદ વરસ્યો હતો. બે દિવસનાં સખત બફારા બાદ આજે વરસાદ વરસતા લોકોમાં ખુશી છવાઈ હતી. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. ખેડુતો દ્વારા પણ વરસાદ વરસતા સારી વાવણીની આશા વ્યક્ત કરવામાં આવી છે. બફારાથી ત્રાહિમામ મોરબીની પ્રજાને વરસાદ પડતાં હાંસકારો થયો હતો. હાલ મોરબી શહેર સહિત રાજપર, ખાનપર, ચાંચાપર સહિતનાં ગ્રામ્ય પંથકનાં ગામોમાં વરસાદ પડ્યો હોવાનાં સમાચાર સાંપડી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!