Friday, April 26, 2024
HomeGujaratમોરબીના નવલખી રોડથી એક બાટલી દારૂ સાથે મિલન ઝડપાયો

મોરબીના નવલખી રોડથી એક બાટલી દારૂ સાથે મિલન ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેંટમેરી ફાટકની બાજુમાથી બ્લેંડર પ્રાઇડ સીલેક્ટેડ પ્રીમીયમ વ્હિસ્કીની એક બાટલી સાથે નીકળેલ મિલન ભીખાભાઇ મેવાડા (ઉ.વ.૨૪ રહે. નવાડેલા રોડ, રાવળ શેરી, મોરબી)ને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!