Tuesday, April 16, 2024
HomeGujaratવાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર...

વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે વાંકાનેરના મીલ પ્લોટ શાંતીનગર રેલ્વે સ્ટેશન રોડ પાસે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતાં આરોપી અલ્તાફભાઈ કાસમભાઈ આજાબ (ઉ.વ.૨૮, ધંધો-મજુરી, રહે.મીલ પ્લોટ શાંતીનગર સોસાયટી મેઈનરોડ, વાંકાનેર) વાળાને વર્લી ફીચરના સાહિત્ય સહિત કુલ રૂ.૯૪૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!