Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના શોભેશ્વર નજીક રહેતી યુવતી ગુમશુદા

મોરબીના શોભેશ્વર નજીક રહેતી યુવતી ગુમશુદા

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મધુસ્મ્રુતિ સોસાયટીના બ્લોક નં.૮૩ માં રહેતી દિવ્યા નિતીનભાઇ પરમાર (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા.૨૬ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેણીના પરિવારજનોએ ઘરમેળે પોતાના સગા-સંબંધીઓમાં તપાસ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લાગતા અંતે તેના પિતા નિતીનભાઇ ધરમશીભાઇ પરમારે આ બનાવ અંગે પોતાની પુત્રીની ગુમસુદા મોરબી બી ડિવિઝનમાં નોંધાવતા પોલીસે યુવતીની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!