Thursday, April 25, 2024
HomeGujaratટંકારા તાલુકાના લજાઈ ગામનો યુવાન ગુમ

ટંકારા તાલુકાના લજાઈ ગામનો યુવાન ગુમ

ટંકારા તાલુકાના લજાઈ ગામનો યુવાન રવી અશોકભાઈ વામજા (ઉ.વ.૩૬ ધંધો માર્કેટિંગ રહે.લજાઈ તા.ટંકારા) વાળા ગત તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ બપોરનાં સમયે ટાઇલ્સ નું માર્કેટીંગ કરવા જવું છું એમ કહીને ઘરેથી નીકળી ગયેલ જેની ઓળખ માં તેઓએ જતા સમયે કાળું પેન્ટ અને સફેદ ટી શર્ટ પહેરેલ છે તેમજ ઘઉં વર્ણો વાન અને ઊંચાઈ ૫ થી ૬ ફૂટની ધરાવે છે જેને નમ્બરના ચશ્મા પહેરેલ છે અને ટૂંકી દાઢી રાખેલ છે જેથી ઉપરોક્ત ગુમ થયેલ યુવાન આજ દિન સુધી મળી ન આવતા તેમના પિતા અશોકભાઈ મનજીભાઈ વામજા દ્વારા ટંકારા પોલીસ મથકે ગુમ થયાની જાણ કરતા પોલીસે ગુમશુદા નોંધ કરીને યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!