Friday, April 26, 2024
HomeGujaratધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલ લેબની મુલાકાત લીધી

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલ લેબની મુલાકાત લીધી

મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત થયેલ લેબની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગઈકાલે રૂબરૂ મુલાકાત લીધી હતી.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન આ લેબ અતિ આવશ્યક હોવાથી તેમણે કરેલ જાહેરાત મુજબ આ લેબ તુરંત જ શરુ થાય તે માટે તેનું છેલ્લા ત્રણ દિવસથી સતત ફોલોઅપ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લીધું હતું.

સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે 50 થી લઈ 1500 પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવે છે. આથી હવે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં કોરોના ટેસ્ટીંગ થશે અને દર્દીઓનાં સેમ્પલ રાજકોટ-જામનગર મોકલવા નહીં પડે અને રિપોર્ટ પણ ૨૪ કલાકમાં મળી જશે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!