Wednesday, December 25, 2024
HomeGujaratધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચમનપર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચમનપર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું

મોરબી- માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ આજે ચમનપર ખાતેના મતદાન મથક ઉપર પત્ની સુશીલાબેન, પિતા અમરશીભાઈ અને પરિવાર સાથે જઈને મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. આ વેળાએ તેઓએ વધુમાં વધુ લોકોને મતદાન કરી પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!