Saturday, October 12, 2024
HomeGujaratનંબર વગરનાં ડમ્પરો સામે કાયદેસર કાર્યવાહી કરતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ...

નંબર વગરનાં ડમ્પરો સામે કાયદેસર કાર્યવાહી કરતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ મોરબી શહેર તથા જીલ્લા વિસ્તારમાં નંબર વગરનાં ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવા સખત સુચના કરેલ હોય જે સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ આઇ.એમ.કોઢીંયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન નીચે જણાવેલ નંબર પ્લેટ વગર ચાલતા કુલ ૯ ડમ્પરો (૧) રાકેશભાઇ વાલજીભાઇ ટાંક રહે. કાંતીનગર મોરબી-ર વાળા ડમ્પર રજી.નં. જીજે-૩૬-ટી-૫૯૩૬ (૨) વિજયભાઈ ભલુભાઇ મહેડા રહે. ટીંબડી પાટીયા પાસે તા.જી.મોરબી વાળા આઇવા ટ્રક રજી.નં જીજે-૧૨-એયુ-૮૧૫૯ (૩) મનોજભાઇ લુખીરામ હાંસદા રહે. જયદીપ સ્ટોન તા.જી.મોરબી વાળા આઇવા ટ્રક રજી.નં. જીજે-૧૬-ઝેડ-૩૩૬૪ (૪) કનિકરામ તુલસીરામ ચૌધરી રહે. ટીંબડી પાટીયા તા.જી.મોરબી વાળા ટાટા ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીટી-૪૫૭૪ (૫) રમેશભાઇ ભગાભાઇ ડાભી રહે. મહિસાગર વાળા મહિન્દ્રા ડમ્પર રજી.નં.જીજે-૦૫-ડી એક્ષ-૯૨૭૧ (૬) રમેશભાઇ પુંજાભાઇ ઠાકોર રહે મિતાણા વાળા અશોક લેલન ડમ્પર રજી.નં.જીજે-૦૩-બીડબલ્યુ-૦૧૪૧ (૭) ઝાલાભાઇ બહાદુરભાઇ દેકાવાડેયા રહે.ખેતરડી તા.હળવદ જી.મોરબી વાળા ટાટા ટોરસ રજી.નં જીજે-૩૬-વી-૮૫૩૯ (૮) કરશનભાઇ સાતાભાઇ દેકાવાડીયા રહે ખેતરડી તા.હળવદ જી.મોરબી વાળા ટાટા ટોરસ રજી.નં જીજે-૩૬-વીજીજે-૩૬-વી-૯૫૩૯ (૯) દિનેશભાઇ લાલજીભાઇ લોદરીયા રહે. સુખપર ગામ તા.હળવદ જી.મોરબી વાળા ટાટા ટોરસ રજી.નં.જીજે-૩૬-ટી ૯૧૪૮ પકડી પાડી એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!