Saturday, April 27, 2024
HomeGujaratમોરબી તાલુકાના ધૂળકોટ ગામે ઝેરી દવા પી લેતા તરુણનું મોત

મોરબી તાલુકાના ધૂળકોટ ગામે ઝેરી દવા પી લેતા તરુણનું મોત

મોરબીના ધૂળકોટ ગામની સીમમાં વાડીએ ૧૫ વર્ષના તરુણ કોઈ કારણોસર ને ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા હાબુભાઈ ભીલનો ૧૫ વર્ષનો દીકરો દિનેશ ધૂળકોટ ગામની સીમમાં અશોકભાઈ અરજણભાઈ વેગડની વાડીએ હોય દરમિયાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!