Wednesday, December 25, 2024
HomeNewsMorbiમોરબી જીલ્લામાં આજે ૧૬૨૦ પૈકી ૧૨૪૭ પરિક્ષાર્થીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે...

મોરબી જીલ્લામાં આજે ૧૬૨૦ પૈકી ૧૨૪૭ પરિક્ષાર્થીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે નિટની પરીક્ષા આપી

 

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે જુદા જુદા ત્રણ સેન્ટર પર પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોનાની સાવચેતી રાખી નિટની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ ૧૬૨૦ પૈકી ૧૨૪૭ વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

મોરબી જીલ્લામાં આજે નિટની પરીક્ષા જુદા જુદા ત્રણ સેન્ટરો પર લેવામાં આવી હતી જેમાં મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડીયમ માં ૫૪૦ પૈકી ૪૦૭ વિદ્યાર્થીઓ હાજર અને ૧૩૩ ગેરહાજર , ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં ૫૪૦ પૈકી ૪૧૨ વિધાર્થીઓ હાજર અને ૧૨૮ ગેરહાજર જ્યારે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ માં ૫૪૦ પૈકી ૪૨૮ વિદ્યાર્થીઓ હાજર અને ૧૧૨ ગેરહાજર રહ્યા હતા જેમાં કુલ મળી જીલ્લામાં ૧૬૨૦ પરિક્ષાર્થીઓ હતા જેમાં ૧૨૪૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા ત્યારે ૩૭૩ પરિક્ષાર્થીઓ અગમ્ય કારણસર ગેરહાજર રહ્યા હતા જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કોરોના ની મહામારી વચ્ચે સંપૂર્ણ ગાઈડલાઈન વચ્ચે નિટની પરીક્ષા પૂર્ણ થઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!